NikTech Logo

DR PRODUCT Vadodara

આપની ત્વચા નો નિખાર ફક્ત ૩૦ જ દિવસ માં ગેરંટી સાથે.

Special Offer

About Us

  • Company Name:DRProduct Vadodara

Our Specialities

ડીલક્ષ બ્યુટી સ્પા એન્ડ સલૂન દ્વારા બનાવેલ સંપૂર્ણ હર્બલ અને નેચરલ પ્રોડક્ટ કે જે ફ્રૂટ તેમજ ફૂલોના રસ તથા ફૂડ ગ્રેડ જેવી વસ્તુઓનો ઉપયોગ કરીને બનાવેલી બ્યુટી પ્રોડક્ટ છે. શું આપ કોરોના વાયરસના લીધે પાર્લર માં જતા ડર અનુભવો છો??? તો આપ આપણી સુંદરતાની માવજત અમારી પ્રોડક્ટ દ્વારા અમારી સલાહ પ્રમાણે જાતે જ કરી શકો છો.

સ્કિન ગ્લોઈંગ મિલ્ક ઓઈલી બ્લેક સ્કિન માટે

વાપરવાની રીત :

ફેસ વોશ ૩ થી ૧૦ મિનિટ રાખી સાફ કરી ત્યારબાદ સ્કિન ગ્લોઈંગ મિલ્ક વાપરવું. સ્કિન ગ્લોઈંગ મિલ્ક શરીરનો કોઈ પણ ભાગ કાળો/ડાઘા પડી ગયા હોય ત્યાં ૩૦ મિનિટ થી ૬૦ મિનિટ સુધી સ્કિન ની જરૂરિયાત મુજબ રાખી શકાય છે. ત્યારબાદ પાણી વડે હલકા હાથે મસાજ કરી સાફ કરી લેવું.

  • Select Item

લાઈલ સીલ ઓઇલ

વાપરવાની રીત :

વાળ માં ખંજવાળ આવતી હોય અથવા લીક-જૂ વગેરે લાઈલ સીલ ઓઇલ વાળ તથા સ્કાલ્પ માં લગાવી ૨૪ કલાક રાખવાથી લીક-જૂ નો નાશ થાય છે. જરૂરિયાત પ્રમાણે તેનો ઉપયોગ કરવાથી વાળમાં (સ્કલ્પમાં) ખંજવાળ આવતી બંધ થઇ જાય છે.

  • Select Item

સ્કિન ગ્લોઈંગ મિલ્ક ઓઈલી ડલ સ્કિન માટે

વાપરવાની રીત :

ફેસ વોશ ૩ થી ૧૦ મિનિટ રાખી સાફ કરી ત્યારબાદ સ્કિન ગ્લોઈંગ મિલ્ક વાપરવું. સ્કિન ગ્લોઈંગ મિલ્ક શરીરનો કોઈ પણ ભાગ કાળો/ડાઘા પડી ગયા હોય ત્યાં ૩૦ મિનિટ થી ૬૦ મિનિટ સુધી સ્કિન ની જરૂરિયાત મુજબ રાખી શકાય છે. ત્યારબાદ પાણી વડે હલકા હાથે મસાજ કરી સાફ કરી લેવું.

  • Select Item

હેર વૉર્મિંગ માસ્ક

વાપરવાની રીત :

હર વોશ કર્યા બાદ ભીના વાળમાં ૫ થી ૭ ડ્રોપ હાથ માં લઇ ને મિક્ષ કરીને ૩ વખત વાળના અલગ અલગ ભાગ માં લગાવાથી વાળ માં શાઈન આવશે તથા વાળ ખરતા બંધ થઇ જાય છે.

  • Select Item

સ્કિન ગ્લોઈંગ જેલ

વાપરવાની રીત :

ફેસવોસ થી ફેસ સાફ કર્યા બાદ સ્કિન ગ્લોઈંગ જેલ ફેસ, હાથ કે શરીર ના કોઈ પણ ભાગ ઉપર ૩૦ મિનિટ સુધી લગાવી રાખવું. તો જરૂરિયાત મુજબ ૧૫ થી ૬૦ મિનિટ સુધી પર રાખી શકાય ત્યાર બાદ પાણી વડે મસાજ કરી સાફ કરી લેવું.

  • Select Item

સ્કિન ઓઇલ

વાપરવાની રીત :

સ્કિન ગ્લોઈંગ ઓઇલ થી મસાજ કર્યા બાદ સ્કિન જો ડ્રાય (ત્વચા સૂકી) લાગે તો ૫ થી ૧૦ ડ્રોપ જરૂરિયાત પ્રમાણે લઇ સ્કિન પર લગાવી સામાન્ય (હળવું) મસાજ કરવું. સ્કિન ઓઇલ લગાવ્યા બાદ તેને પાણી વડે સાફ કરવાની જરૂર નથી.

  • Select Item

મેઝીક ફેસવોશ

વાપરવાની રીત :

ફ્રેશ અથવા શરીર નો કોઈ પણ ભાગ કે જે કાળો પડી ગયો હોય કે ડલ હોય તેના પર ૧૫ મિનિટ સુધી લગાવી રાખવું. ત્યારબાદ હળવા હાથે મસાજ કરી ત્રણ વાર પાણી વડે સાફ કરવું.

  • Select Item

Account Details:

Enquiry Form